April 25, 2018

              

            કેન્દ્રીય યુવા સંઘના મિશન ૨૦-૨૦ અંતર્ગત સમાજમાં યુવાન વયે બનતી મૃત્યુની ઘટનાને પરિણામે આર્થિક મુશ્કેલી માં પરિવારને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટેની આ યોજના જેમાં સભ્ય થવાનારનું ૧૮ થી ૫૫ વર્ષ ની ઉમરમાં મૃત્યુ થાયતો તેના પરિવારને ૫ ( પાંચ ) લાખ સુધીની આર્થિક સહાયનિધિ મળીસકે તેવું આયોજન વિચારેલ છે.યોજનાના સભ્યોની નાનકડી રકમ થી એકત્રિત થયેલ નિધિ વડે આવા પરિવાર પાછળની જિંદગીનું આશા નું કિરણ બની શકે છે.

            આપના સમાજની પ્રગતિની સાથે આપણી જીવનશૈલી પણ બદલાઈ રહી છે.કુટુંબ ની જવાબદારી એક-બે વ્યક્તિ ઉપર નિર્ભર બનવા લાગી છે.એક્સીડન્ટ માંદગી કે આકસ્મિક બનવામાં ઘણાખરા કિસ્સામાં એકના એક આધારભૂત છીનવાઈ જતો હોય છે.આથી પરિવાર પર મોટું સંકટ આવી પડે છે.આમ આ મહત્વકંક્ષી યોજનામાં સભ્ય તરીકે જ્ઞ્યાતીજનોને જોડવા અતિ જરૂરી છે.જે સાચી સમજ સેવા અને છેક છેવાડાના ગામ સુધી સેવા પહોંચશે જ્ઞ્યાતીજનને પણ સમાજ જેવું જણાવશે જેથી આપનું આત્મા સંતોષ સાથે સામાજિક ફરજ નિભાવવા બદલ ગૌરવ ની લાગણી અનુભવી શકીશું નબળા પરિણામને તેના વતી વાર્ષિક સહયોગનીધી ભરવા બદલ આપનું મોટું તર્પણ ગણાશે.

            વ્યવસાય હોય કે સામાજિક પરિવેશ હોય કે પછી રાજકીય પ્રતિષ્ઠાન ઉભું કરવા આતી ઊંચા આદર્શ સાથે આંતરિક નિષ્ઠા અને મુત્સદ્રગીરી નો સરવાળો અચૂક કરીને જેમાં હૃદયમાં ખુપી જઈ સમાજના દરેક લોકોને આવાહનછેકે આ યોજનામાં જોડાઈને સમાજમાં લોકોને સાથ સહયોગ આપીને આ યોજનાને નવા કામોમાં સિદ્ધિ કરીએ.

MYSC-11_home_bottom

2015 Powered By Xenon TechnoLabs